મુખ્યમંત્રીએ રાજ્ય યોગ બોર્ડની રચના કરવાની જાહેરાત કરી
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાંચમા વિશ્વ યોગ દિવસે રાજ્યમાં યોગ સાધવા અને સ્વચ્થ જીવન માટે જન જન સુધી યોગના પ્રચાર પ્રસાર માટે ગુજરાતમાં રાજ્ય યોગ બોર્ડની રચના કરવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાંચમા વિશ્વ યોગ દિવસે રાજ્યમાં યોગ સાધવા અને સ્વચ્થ જીવન માટે જન જન સુધી યોગના પ્રચાર પ્રસાર માટે ગુજરાતમાં રાજ્ય યોગ બોર્ડની રચના કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ અમદાવાદમાં પાંચમા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલી સાથે સહભાગી થતા આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જેનો ઉદ્દેશ્ પ્રચાર પ્રસાર કરવાનો છે.
