મુખ્યમંત્રીએ સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કર્યું
Live TV
-
આ સંકલ્પ પત્રમાં આગામી 2019 પછી જો ભાજપની સરકાર બને તો ખેડૂતો, ગરીબો અને શિક્ષણ ક્ષેત્રે કયા પગલા લેવામાં આવશે તે જણાવ્યુ.
ભાજપના સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિનું કમલમ્ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિમોચન કરાયું હતું. આ સંકલ્પ પત્રમાં આગામી 2019 પછી જો ભાજપની સરકાર બને તો ખેડૂતો, ગરીબો અને શિક્ષણ ક્ષેત્રે કયા પગલા લેવામાં આવશે તે જણાવ્યુ હતું. કૉંગ્રેસે માત્ર મત મેળવવા માટે ન્યાય યોજનાથી ગરીબોને પ્રલોભન આપ્યું હોવાનો આક્ષેપ મુખ્યમંત્રીએ કર્યો હતો.
