Skip to main content
Settings Settings for Dark

રાજ્યની ૨૬ બેઠકો કબ્જે કરવા ભાજપે કર્યો ચૂંટણી પ્રચારનો પ્રારંભ

Live TV

X
  • ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ નવસારી લોકસભાના ઉમેદવાર સી આર પાટિલ સાથે રોડ શો યોજી પ્રચાર-પ્રસાર કર્યો

    ભારતીય જનતા પક્ષ એ રાજ્યની ૨૬ બેઠકો કબ્જે કરવા ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો છે. વિવિધ પ્રચાર પદ્ધતિઓ અપનાવોને પ્રચાર કાર્ય શરૂ કરતા નવસારી લોકસભાના બિલીમોરા શહેરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ નવસારી લોકસભાના ઉમેદવાર સી આર પાટિલ સાથે રોડ શો યોજી પ્રચાર-પ્રસાર કર્યો હતો. આ રોડ શૉમાં વિશાળ કાફલા સાથે સમર્થકો બાઈક અને કાર રોડ શોમાં જોડાયા હતા અને લોકોના અભિવાદનો ઝીલવા સાથે મતદારોનાં આશીર્વાદ મેળવ્યા હતા. રાજયની ૨૬ બેઠકો પર ભવ્ય વિજય મેળવાની હાકલ કરતા કાર્યકરોમાં જોશ જોવા મળ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply