Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીએ હોળી-ધૂળેટીના પર્વ અવસરે પ્રજાજનોને પાઠવી શુભેચ્છા

Live TV

X
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને રંગોના ઉત્સવ હોળી-ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ રંગોનું આ પર્વ બંધુત્વ, સૌહાર્દ અને સામાજિક સમરસતાને ઉજાગર કરતું ઉમંગ પર્વ બને તેવી શુભેચ્છાઓ વ્યકત  કરી છે
     
    મુખ્યમંત્રીએ સમાજમાં રહેલા અનિષ્ટો, બદીઓ અને વૈમનસ્યને પણ હોલિકા દહનમાં હોમી દઈ સમરસ સમાજનું નિર્માણ કરીએ તેવી અભિલાષા વ્યક્ત કરી છે. ભૂપેન્દ્ર પટેલે રંગોનો આ ઉત્સવ જન જીવનમાં ઉલ્લાસ-ઉમંગ અને આનંદના રંગ ભરનારો બને તેવી શુભકામનાઓ પણ સૌ નાગરિકોને પાઠવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply