મુખ્યમંત્રી રૂપાણીએ જૂનાગઢ ખાતે કર્યુ જાહેર સભાનું સંબોધન
Live TV
-
જૂનાગઢ જોષીપરા પાદર ચોક ખાતે મુખ્યમંત્રી રૂપાણીએ જાહેર સભાને સંબોધી હતી. આ તેમની સતત 60મી સભા હતી.
લોકસભાની બેઠકોના ઉમેદવારોને ચૂંટવા માટે પ્રધાનમંત્રી અને અમિત શાહ સહિતના તમામ નેતાઓ એડી ચોટીનું જોર લગાઈ રહ્યા છે.
મુખ્યમંત્રી એ 2017 વિધાનસભાની હારને યાદ કરીને કહ્યું કે, વ્યાજ સાથે વસુલ કરવાનું વચન આપું છું.
જૂનાગઢના મકાન-દુકાનના પ્રશ્નો, રેલવે ફાટકના પ્રશ્નો , તેમજ રોપ વે , અને મજેવડી દરવાજા પાસેના પુલ ની સમસ્યા , વહેલી ઉકેલાઈ જશે.
