મુખ્યમંત્રી રૂપાણીએ GST દર ઘટાડાના નિર્ણયને આવકાર્યો
Live TV
-
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, બાંધકામ પ્રવૃત્તિ પરના દર ઘટાડાથી ,સમગ્ર દેશમાં આ પ્રવૃત્તિને વેગ મળશે. એટલું જ નહીં ,તેના પગલે રોજગારીમાં પણ વધારો થશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ GST કાઉન્સિલ દ્વારા બાંધકામ પ્રવૃત્તિ પર GST દર ઘટાડાને આવકાર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, બાંધકામ પ્રવૃત્તિ પરના દર ઘટાડાથી ,સમગ્ર દેશમાં આ પ્રવૃત્તિને વેગ મળશે. એટલું જ નહીં ,તેના પગલે રોજગારીમાં પણ વધારો થશે
