મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરદાર સરોવર કેવડીયાની મુલાકાતે
Live TV
-
સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સરદાર સરોવર કેવડીયાની મુલાકાતે છે. તેઓ સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા , સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. અહીં તેઓ અનાવરણની તૈયારીનું , તેમજ પ્રેઝન્ટેશન સહિત , સ્ટેચ્યુ ઓફ યુનિટીના કામનું નિરિક્ષણ કરશે. 31 ઓક્ટોબરે સરદાર સાહેબની જયંતિના દિવસે , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વિધિવત ઉદઘાટન કરશે.
