Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રુપાણી ત્રિ-દિવસીય રશિયાના પ્રવાસે

Live TV

X
  • વેપાર, ઉદ્યોગ ક્ષેત્રે સંબંધો અને ભાગીદારી ઉભી કરવા પ્રવાસ

    મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્રિ-દિવસીય રશિયાના પ્રવાસે રવાના થયા છે. રશિયા સાથે વેપાર, ઉદ્યોગ ક્ષેત્રે સંબંધો અને ભાગીદારી ઉભી કરવા કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયેલની આગેવાનીમાં રશિયા રવાના થયેલા પ્રતિનિધિમંડળમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર તેમજ વરિષ્ઠ અધિકારીઓ જોડાયા છે. અમદાવાદના વસતાં રશિયન પરિવારોએ પોતાના દેશના પ્રવાસે જઈ રહેલા મુખ્યમંત્રી રૂપાણીને વિદાય અને શુભેચ્છા આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply