Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેવડિયા કોલોનીની લીધી મુલાકાત

Live TV

X
  • સરદાર હોટલનું ઉદ્ઘાટન કર્યું

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ કેવડિયા કોલોની ખાતે બનેલ સરદાર હોટેલ ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યાર બાદ , એકતા દ્વારનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ મુખ્યમંત્રીએ આરોગ્ય વનની મુલાકાત લીધી હતી. 

    મુખ્યમંત્રીએ ગોલ્ફ કારની અંદર સમગ્ર વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યારબાદ બીઆરજી ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલ , સસ્તા દરની હોટલનું પણ મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, 31 ઓક્ટોબરના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં આવનાર છે. આ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એક વર્ષ પૂર્ણ થતાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply