મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપાલ ઓ.પી. કોહલીને પાઠવી નૂતનવર્ષની શુભકામના
Live TV
-
વિજય રૂપાણીની સાથે તેમના પત્ની અંજિલ રૂપાણીએ પણ રાજ્યપાલને નવવર્ષની શુભકામના આપી હતી.
નૂતનવર્ષના અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજભવન ખાતે પહોંચ્યા હતા અને રાજ્યપાલ ઓ.પી. કોહલીને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી. વિજય રૂપાણીની સાથે તેમના પત્ની અંજિલ રૂપાણીએ પણ રાજ્યપાલને નવવર્ષની શુભકામના આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વરિષ્ઠ સચિવ, ઉચ્ચ પોલીસ અધિકારી અને ઉચ્ચ અધિકારાઓની મુલાકાત કરીને નવું વર્ષ સુખાકારી નિવડે તેવી શુભકામના પાઠવી હતી.
