Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળી કેબિનેટની બેઠક

Live TV

X
  • અછતગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા, સ્ટેટ્યુ ઓફ યુનિટીના કાર્યને આખરી ઓપ, તલાટીઓના પ્રશ્નો પર થઈ ચર્ચા

    આજે ગાંધીનગર વિધાનસભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષમાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠક માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણને લઈને ચર્ચા કરવામાં આવી હતી. રાજયમાં તલાટી મંત્રીની જે હડતાળ ચાલી રહી છે જેના લીધે ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય લોકો ગ્રામ પંચાયતોમાં જઈને પરેશાન થઈ રહ્યા છે..એવામાં બેઠકમાં તલાટીઓના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી..તો સાથે અછતગ્રસ્ત વિસ્તારોમાં સહાય કેવી રીતે પહોંચાડવી તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply