Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી વિશ્વયોગ દિવસની ઉજવણી વિશે ચર્ચા

Live TV

X
  • આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી.જેમાં આગામી 21 જૂને વિશ્વયોગ દિવસની ઉજવણી વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.ગાંધીનગરમાં યોગ ફોર હાર્ટ કેર થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. તેમજ 50થી વધુ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં એક કરોડથી વધુ લોકો સામુહિક યોગમાં જોડાશે.તો કેવડીયા કોલોની ખાતે એક હજારથી વધુ સાધુ-સંતો હાજર રહી યોગ કરશે.આ ઉપરાંત આજની કેબિનેટની બેઠકમાં આ વર્ષે શાળા પ્રવેશોત્સવ મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply