Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટની બેઠક

Live TV

X
  • બેઠક માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ અને તલાટી મંત્રીની હડતાળથી સામાન્ય લોકો પડતી પરેશાનીના સંદર્ભે કરાઈ ચર્ચા

    આજે ગાંધીનગર વિધાનસભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠક માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણને લઈને ચર્ચા કરવામાં આવી હતી. રાજયમાં તલાટી મંત્રીની જે હડતાળ ચાલી રહી છે જેના લીધે ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય લોકો ગ્રામ પંચાયતોમાં જઈને પરેશાન થઈ રહ્યા છે.એવામાં બેઠકમાં તલાટીઓના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સાથે અછતગ્રસ્ત વિસ્તારોમાં સહાય કેવી રીતે પહોંચાડવી તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply