Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મુંબઈમાં શાસનરત્ન એવોર્ડથી કરાયું સન્માન 

Live TV

X
  • શ્રીમદ રાજચિહ્ન મિશનના સંસ્થાપક ગુરુદેવ રાકેશભાઈના હસ્તે કરાયું સન્માન મુખ્યમંત્રીએ ધરમપુરમાં નિર્માણ થયેલ એનિમલ નર્સિંગ હોમનું કર્યું વર્ચ્યુઅલ લોકાર્પણ

    મુખ્યમંત્રી વિજય રૂપાણીનું શ્રીમદ રાજચન્દ્ર મિશન ધરમપુર દ્વારા પર્યુષણ મહાપર્વ અવસરે મુંબઇમાં શાસનરત્ન એવોર્ડથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. શ્રીમદ રાજચન્દ્ર મિશન ધરમપુરના સંસ્થાપક આધ્યાત્મિક ગુરૂદેવ રાકેશભાઇએ મુખ્યમંત્રીને આ શાસનરત્ન એવોર્ડ અર્પણ કર્યો હતો. 

    મુંબઇમાં વરલી ખાતે આયોજિત આ સમારોહમાં ,કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલ તથા અંજલીબહેન રૂપાણી સહિત હજારો મુમુક્ષુઓ ઉપસ્થિત હતા. આ દરમિયાન વિજયભાઇ રૂપાણીએ શ્રીમદ રાજચન્દ્ર મિશન દ્વારા ધરમપુરમાં, નિર્માણ કરવામાં આવેલા એનિમલ નર્સીગ હોમનું ,વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply