Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રૂપાણી 6 દિવસના ઇઝરાયલના પ્રવાસે

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની પ્રથમ વિદેશ યાત્રાએ ઇઝરાયલ જવા માટે રવાના થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદથી નવી દિલ્હી હવાઈ મથકે ભારત ખાતેના ઇઝરાયેલી રાજદૂત શ્રીયુત ડેનિયલ કેર્મોન સાથે મુલાકાત કરશે અને સાંજે 4.45 વાગ્યે નવી દિલ્હીથી ઇઝરાયેલના તેલ અવીવ જવા રવાના થશે.

    મુખ્યમંત્રીને અમદાવાદ વિમાની મથકે રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ સર્વશ્રી સૌરભ પટેલ, જયેશ ભાઈ રાદડિયા, ઈશ્વર ભાઈ પરમાર, પ્રદીપસિંહ જાડેજા, પરબત ભાઈ પટેલ, ઈશ્વર સિંહ પટેલ, વિભાવરી બહેન દવે તેમજ દંડક પંકજ ભાઈ દેસાઈ અને મુખ્ય સચિવ ડો.જે.એન સિંહ અધિક મુખ્ય સચિવશ્રીઓ એમ.એસ.ડાગુર, સંગીતા સિંહ. પી.કે.પરમાર, પંકજ કુમાર, ડો.રાજીવ ગુપ્તા ,અગ્ર સચિવઓ મુકેશ પુરી, સુનયના તોમર અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડેએ પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છા વિદાય આપી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply