Skip to main content
Settings Settings for Dark

મેટ્રો ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલુ, CM રૂપાણી મેટ્રો કોચ નાગરિકો માટે ખુલ્લો મુકશે

Live TV

X
  • અમદાવાદીઓ જેની રાહ જોઈ રહ્યા છે, તેવા મેટ્રો પ્રોજેકટનું કામ હાલમાં પૂર જોશમાં ચાલી રહ્યું છે.  આ મેટ્રો ટ્રેનનો કોચ કેવો હશે, તેની છબી આવતીકાલથી અમદાવાદીઓને જોવા મળી જશે. 

    આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી મેટ્રોના કોચને નાગરિકો માટે ખુલ્લો મુકશે. આ કોચ રિવરફ્રંટ પર મૂકવામાં આવ્યો છે.  મેટ્રો રેલનો પ્રથમ ટ્રાયલ રન જાન્યુઆરીમાં થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply