Skip to main content
Settings Settings for Dark

મોડાસાનો મોહીબ ગુગલમાં કરશે નોકરી

Live TV

X
  • મોડાસાની મખદૂમ હાઈસ્કૂલમાં ધો-12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કરીને મોહીબે સોફ્ટવેર એન્જિનિયરિંગ કર્યું હતું. ગુગલ કંપનીએ મોહીબને એપોઈન્ટ કર્યો છે..

    મોડાસાના મોહીબ મનવાની પસંદગી ,ગૂગલમાં એન્જિનિયર તરીકે થઇ છે. મોડાસાની મખદૂમ હાઈસ્કૂલમાં ધો-12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કરીને યુવકે સોફ્ટવેર એન્જિનિયરિંગ કર્યું હતું. સોફ્ટવેર એન્જિનિયરનો અભ્યાસ પૂર્ણ કરી યુવક દિલ્હી નજીક ગુડગાંવની એક કંપનીમાં નોકરી , અર્થે જોડાયો. આ કંપનીમાં વિદેશથી કસ્ટમર આવતા જતા રહેતા હતા અને કંપનીના કર્મચારીઓની કામગીરી અંગે ધ્યાન રાખતા હતા. દરમિયાન આ યુવકની ઈન્ટેલીજન્સી વિદેશી કંપની ગુગલના ધ્યાને આવતાં તેને ઈન્ટરવ્યૂ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે અંગે આ યુવકે ગૂગલમાં ઈન્ટરવ્યૂ આપતાં તે સફળ થયો હતો અને ગુગલ કંપનીએ યુવકને એપોઈન્ટ કરી દીધો હતો. હાલ મોહીબ ગૂગલની ટ્રેનિંગ માટે, કંપનીએ અમેરિકા બોલાવ્યો છે. મોડાસાના યુવકની ગુગલ કંપનીમાં નોકરી માટે પસંદગી થતાં ખુશીની લાગણી પ્રસરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply