Skip to main content
Settings Settings for Dark

મોરબી શહેરના રસ્તાઓ વરસાદને કારણે ધોવાયા

Live TV

X
  • સેવાભાવી સંસ્થાઓ દ્વારા ખાડા પુરો અભિયાન શરૂ કરાયું

    ગત સપ્તાહમાં પડેલા ભારે વરસાદને પગલે મોરબી શહેરના રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ઠેર ઠેર ગાબડા જોવા મળે છે. ભારે વરસાદના લીધે શહેરના ગાંધીચોક, રવાપર રોડ, વાવડી રોડ, ઉમિયા સર્કલ સહિતના મુખ્ય માર્ગો બિસ્માર હાલતમાં જોવા મળે છે. ત્યારે મોરબીની સેવાભાવી સંસ્થાના યુવાનોએ, શહેરના રવાપર ચોકડી પાસે, જાતે પાવડા ઉપાડીને, રોડ પર માટી નાખી , ખાડા પુરો અભિયાન શરુ કર્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply