મોરબી: 108ની ટીમની સરાહનીય કામગીરી, ખેતરાવ વાડી વિસ્તારમાં મહિલાને કરાવી સફળ ડીલીવરી
Live TV
-
મોરબીના ગાળા રોડ ઉપર 108ની ટીમને કોલ મળતા ખેતરાવ વાડી વિસ્તારમાં દોઢ કિલોમીટર જેટલુ ચાલીને ટીમના સભ્યોએ એક મહિલાને સફળ ડીલીવરી કરાવી હતી.
આ ટીમે માતા અને તાજા જન્મેલા બાળકને વધુ સારવાર અર્થે જેતપુર-મચ્છુ ગામના સીએચસી કેન્દ્ર ખાતે પહોચાડયાં હતાં. 108ની ટીમે સફળ ડીલીવરી કરાવીને માતા- બાળકને સીએચસી કેન્દ્ર ખાતે પહોંચાડ્યા તે માટે તબીબો દ્વારા 108ની ટીમના સભ્યોને બિરદાવવામાં આવ્યા હતા.
