Skip to main content
Settings Settings for Dark

મોસમનો બેવડો મિજાજ-રાત્રિએ ગુલાબી ઠંડી તેમજ દિવસ દરમિયાન ગરમીનો થતો અનુભવ

Live TV

X
  • રાજ્યમાં વિવિધ સ્થળોએ ગુલાબી ઠંડી તેમજ દિવસ દરમિયાન ગરમીની સાથે બેવડી ઋતુ અનુભવાય છે. 

    દિવાળીની રાત્રે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી તેમજ ગાંધીનગરમાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે દિવસે 36 ડિગ્રી તાપમાનને કારણે ગરમીનો અનુભવ થાય છે. 

    અમદાવાદની સરખામણીએ ગાંધીનગરમાં તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો છે. દરમિયાન, નલીયામાં 17 ડિગ્રી, મહુવામાં 18 ડિગ્રી, કેશોદમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

    હવે, ધીમે ધીમે શિયાળાની ઋતુની શરૂઆત સાથે દિવસનું તાપમાન ઘટતું જશે તેમજ રાત્રિના સમયે ઠંડીમાં ક્રમશઃ વધારો નોંધાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply