Skip to main content
Settings Settings for Dark

રાજકોટ: ઘરમાં જ ગરબા રમીને ખેલૈયાઓ નવરાત્રિની કરશે ઉજવણી

Live TV

X
  • કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકારે આ વખતે તમામ તહેવારોની જાહેર ઉજવણી પર મનાઈ ફરમાવી છે. જે પૈકી નવરાત્રિ દરમિયાન પણ આ વખતે ગરબાની મંજુરી પણ મળી નથી. જો કે, આ વચ્ચે રાજકોટના ખેલૈયાઓએ સંક્રમણ પણ ન ફેલાય અને સરકારની માર્ગદર્શિકાનું પાલન થાય તે માટે વચગાળાનો રસ્તો શોધી કાઢ્યો છે. જે અંતર્ગત ખેલૈયાઓએ પોતાના ઘરે જ પરિવારજનો , અને મિત્રો સાથે નવરાત્રિની ઉજવણી કરવાનું નક્કી કર્યુ છે. જેને પગલે શહેરના એક ખેલૈયાઓના ગ્રુપ દ્વારા ઘરે જ વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply