રાજકોટ, સુરત, વડોદરામાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા જરૂરી પગલા લેવાશે
Live TV
-
ટ્રાફીકની સમસ્યાને હલ કરવા હાલ અમદાવાદમાં ટ્રાફીક ડ્રાઇવ ચાલી રહી છે.
ટ્રાફીકની સમસ્યાને હલ કરવા હાલ અમદાવાદમાં ટ્રાફીક ડ્રાઇવ ચાલી રહી છે. ગેરકાયદેસર ગાડી પાર્ક કરનારા લોકોને ટ્રાફીક પોલીસ મેમો આપી રહી છે. તો ગાડીઓને લોક પણ કરી દેવામાં આવે છે. જોકે ટ્રાફીકની આ ઝુંબેશને પગલે અમદાવાદમાં ટ્રાફીકની સમસ્યા હાલ તો હળવી બની હોય તેવો અનુભવ અમદાવાદીઓ કરી રહ્યા છે. લોકો ટ્રાફીક ઝુંબેશને આવકારી રહ્યા છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે રાજકોટ, વડોદરા, સુરત જેવા અન્ય શહેરોમાં પણ ટ્રાફીક સમસ્યાને હલ કરવા જરૂરી પગલા લેવાશે.
