રાજયપાલે રિ-ડેવલપમેન્ટ બિલ અને ચેઈન સ્નેચિંગ વિધેયકને આપી લીલી ઝંડી
Live TV
-
રાજ્યપાલ ઓ.પી.કોહલી દ્વારા રિ-ડેવલપમેન્ટ બિલ અને ચેઈન સ્નેચિંગ વિધેયકને લીલી ઝંડી આપવામાં આવી છે. ખાનગી સોસાયટીના રિ-ડેવલપમેન્ટ અંગેના બિલને મંજુર કરી દેવામાં આવ્યુ છે. જેમા રહેણાંક ધરાવતા 75 ટકા નાગરીકોની મંજુરી જરૂરી છે.
રાજ્યપાલ ઓ.પી.કોહલી દ્વારા રિ-ડેવલપમેન્ટ બિલ અને ચેઈન સ્નેચિંગ વિધેયકને લીલી ઝંડી આપવામાં આવી છે. ખાનગી સોસાયટીના રિ-ડેવલપમેન્ટ અંગેના બિલને મંજુર કરી દેવામાં આવ્યુ છે. જેમા રહેણાંક ધરાવતા 75 ટકા નાગરીકોની મંજુરી જરૂરી છે. આ બિલ ગુજરાત વિધાનસભામા તારીખ 19 ઓગસ્ટ 2018 ના રોજ પસાર કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજય સરકારે મહિલા સુરક્ષા માટે ચેઈન સ્નેંચીંગ ઘટનાઓને અંકુશમાં લેવા આઈ.પી.સીમાં નવી કલમ ઉમેરી હતી. જે બિલ વિધાનસભામાં પસાર થઈ હત અને હવે રાજયપાલે પણ મજુરી આપી દીધી હતી. જેને અંતે મહામહિમ રાષ્ટ્રપતિની પણ મંજુરી મળી ગઈ છે.
