રાજયમાં કોરોનાથી સંક્રમિણથી મૃત્યું દર 7 ટકાથી ઘટીને 4.7 ટકા થયો: CM
Live TV
-
રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે, કે ગુજરાતમાં કોરોનાથી થતાં મૃત્યુદરમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે, પહેલાં આ મૃત્યુદર સાત ટકા હતો. જે ઘટીને 4.7 ટકા થઈ ગયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ મૃત્યુદર બે ટકાની અંદર આવે તે માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે, કે ગુજરાતમાં કોરોનાથી થતાં મૃત્યુદરમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે, પહેલાં આ મૃત્યુદર સાત ટકા હતો. જે ઘટીને 4.7 ટકા થઈ ગયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ મૃત્યુદર બે ટકાની અંદર આવે તે માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, ધનવંતરી રથ 104 દ્વારા મોનિટરિંગ તેમજ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મદદથી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવામાં મદદ મળી રહી છે.
