Skip to main content
Settings Settings for Dark

રાજયમાં દારૂની હેરાફેરી રોકવા મુખ્યમંત્રીની સૂચના

Live TV

X
  • રાજ્યમાં ઠેરઠેર પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા એક સપ્તાહના સ્પેશીયલ ડ્રાઈવ દ્વારા , ખાસ વાહન ચેકીંગ ચાલુ કરવામાં આવ્યું છે.

    31 ડિસેમ્બર નજીક આવતા રાજ્યમાં દારૂની હેરાફેરી પર રોક લગાવવા , મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીની સૂચના મુજબ , રાજ્યમાં ઠેરઠેર પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા એક સપ્તાહના સ્પેશીયલ ડ્રાઈવ દ્વારા , ખાસ વાહન ચેકીંગ ચાલુ કરવામાં આવ્યું છે. કોઈ નશાની હાલતમાં પકડાય , કે પછી નશીલો પદાર્થ સાથે લઈ જતા મળે , તો તેની સાથે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત નવી પેઢી ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન કરે , તે માટે આરટીઓ દ્વારા , ટ્રાફિક જાગૃતિ કેમ્પ પણ યોજાઇ રહ્યાં છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply