Skip to main content
Settings Settings for Dark

રાજયમાં લોકોને મળી શકે છે ગરમીથી રાહત હવામાન વિભાગે કરી આગાહી

Live TV

X
  • આગામી 5 દિવસમાં રાજયમાં ગરમીનો પારો ઘટવાની હવામાન વિભાગે કરી આગાહી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ કરી આગાહી

    ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી, ગરમીનો પારો 45 ડિગ્રીને આસ પાસ રહેતાં લોકો ગરમીથી ત્રાહિમામ થઈ ગયા છે. ત્યારે લોકોને હવે ગરમી થી રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસમાં રાજ્યમાં ગરમીનો પારો ઘટશે. હવામાન વિભાગે રાજ્યમાં ગઈકાલે અને આજે કમોસમી વરસાદ ની શક્યતા વ્યક્ત કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, કચ્છ અને રાજકોટમાં ,વરસાદ પડવાની શક્યતા છે. જેનાં કારણે તાપમાન 40 થી 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે તો આ સાયક્લોનીક સર્ક્યુલેશન ની અસર અમદાવાદ માં પણ જોવા મળશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply