Skip to main content
Settings Settings for Dark

રાજયમાં સાર્વત્રીક મેઘમહેર, રાજયનાં 251 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ

Live TV

X
  • રાજ્યમાં સાર્વત્રીક મેધમહેર થઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજયનાં તમામ 33 જિલ્લાના 251 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. જેમા બોટાદ જિલ્લાના બરવાળામાં સૌથી વધું 15 ઈંચ વરસાદ થયો હતો. મહુધામાં 340 મીમી , ધંધુકા 322, મીમી, કડીમાં 301, ગઢડા 293, બોટાદ 287 રાણપુર 263, ગલતેસ્વર 256, ચુડા 243 જ્યારે ધોલેરામાં 238 મીમી વરસાદ નોંધાયો હતો.

    રાજ્યમાં સાર્વત્રીક મેધમહેર થઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજયનાં તમામ 33 જિલ્લાના 251 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. જેમા બોટાદ જિલ્લાના બરવાળામાં સૌથી વધું 15 ઈંચ વરસાદ થયો હતો. મહુધામાં 340 મીમી , ધંધુકા 322, મીમી, કડીમાં 301, ગઢડા 293, બોટાદ 287 રાણપુર 263, ગલતેસ્વર 256, ચુડા 243 જ્યારે ધોલેરામાં 238 મીમી વરસાદ નોંધાયો હતો. બોટાદ જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે બરવાળાનો ખાભડા ડેમ 12 વર્ષ બાદ ઓવરફલો થતા ખેડુતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. દરમિયાન ઉકાઈ ડેમના ઉપરવાસ માંથી સતત પાણી ની આવક ને લઈ ને ડેમની સપાટીમાં ઉતરો ઉત્તર વધારો થઈ રહ્યો છે.ઉકાઈ ડેમ ની સપાટી.334.24 ફૂટ. પર પહોંચી છે. ડેમમાં પાણી ની આવક.5,18,000 ક્યુસેક છે.ડેમમાંથી તાપી નદીમાં 1,85,521 ક્યુસેક પાણી છોડવામાં આવી રહયું છે.ડેમના 13 ગેટ 8.5 ફૂટ ખોલવામાં આવ્યા છે.ડેમનું રુલ લેવલ 335 ફૂટ.તકેદારીના ભાગ રૂપે તાપી નદી કિનારેના અને નીચાણવાળા વિસ્તારો ને એલર્ટ કરવામાં આવ્યા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply