Skip to main content
Settings Settings for Dark

વિશ્વામિત્રીની જળ સપાટીમાં વધારો, કિનારાના વિસ્તારોમાં એલર્ટ જાહેર

Live TV

X
  • નદી કાંઠા તેમજ નિચાણવાળા વિસ્તારોમાં મોબાઇલ વાન દ્વારા લોકોને સલામત સ્થળે જવાની સૂચના આપવામાં આવી રહી છે. વડોદરા ડભોઇ ને જોડતા રસ્તા વચ્ચે આવતી ઢાઢર નદીમાં દેવ ડેમ માંથી છોડવામાં આવેલ પાણી ના પગલે પૂર ની સ્થિતિ.

    દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઇ તાલુકા માં થી પસાર થતી ઢાઢર નદી ની સપાટીવધી છે. ડભોઇ તાલુકાના સાત ગામોને અસરથઈ છે. નવાપુરા,રાજલી, અંગુઠણ, થુવાવી, ઢોલાર, કરાલીપુરા અને બહેરામપુરામાં પાણી ભરાયા છે. ઢાઢર નદીના પાણી મુખ્ય માર્ગ પર આવી જતાં ડભોઇ-વડોદરા વ્યવહાર બંધ થયો છે. વિશ્વામિત્રીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. હાલ નદી 26.30 ફૂટે વહી રહી છે. વહીવટી તંત્ર એલર્ટ પર છે. નદી કાંઠા તેમજ નિચાણવાળા વિસ્તારોમાં મોબાઇલ વાન દ્વારા લોકોને સલામત સ્થળે જવાની સૂચના આપવામાં આવી રહી છે. વડોદરા ડભોઇ ને જોડતા રસ્તા વચ્ચે આવતી ઢાઢર નદીમાં દેવ ડેમ માંથી છોડવામાં આવેલ પાણી ના પગલે પૂર ની સ્થિતિ. વડોદરા ડભોઇ રોડ પર આવતા થુવાવી અને રાજલી ગામ વચ્ચેના ક્રોસિંગ પર ઢાઢર નદીના પાણી ફરી વળ્યાં.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply