Skip to main content
Settings Settings for Dark

રાજ્યનાં 10 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર, એક સપ્તાહ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર 

Live TV

X
  • હવામાન વિભાગની આગાહી અનુસાર 8 થી 14 મે દરમિયાન ઉત્તર-પશ્ચિમના ગરમ પવન ફૂંકાશે. ગઇકાલે રાજ્યનાં 10 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર નોંધાયો હતો. જેમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે વડોદરામાં 43.6, જૂનાગઢમાં 43.5, અમરેલીમાં 42.2, રાજકોટમાં 42.3, ભાવનગરમાં 41.7, ભુજમાં 41.2, ડીસામાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં 44 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી છે. ઉત્તર-પશ્ચિમના પવનો શરૂ થતા ગઇકાલથી ગરમીમાં અચાનક વધારો નોંધાઈ રહ્યો હતો. લોકોને બને તેટલું પ્રવાહી લેવા અને કામ સિવાય ઘરની બહાર ન નિકળવાની સલાહ અપાઈ રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply