રાજ્યના તલાટીઓ પડતર માંગણીઓને લઈને હડતાળ પર
Live TV
-
દ્વારકામાં બેતાળીસ ગામના તલાટીઓએ તો દાંતા ચાલુકામાં 54 ગ્રામ પંચાયતના તલાટીઓ એ પોતાના પ્રશ્નો રજૂ કર્યા
રાજ્ય સરકાર સમક્ષ પડતર માંગણીઓને લઈને રાજ્યમાં તલાટીઓ હડતાળ પર ઉતર્યા હતા. તેમજ ગામ પંચાયતોમાં કામગીરીને અસર પડી હતીં. દ્વારકામાં બેતાળીસ ગામના તલાટીઓએ તો દાંતા ચાલુકામાં 54 ગ્રામ પંચાયતના તલાટીઓ એ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. તલાટીઓની માંગણી પ્રમોશન તેમજ પગારમાં સમાનતા અને ગ્રેડ પે સંદર્ભે હતી.
