રાજ્યભરમાં શાળાઓના 35 દિવસના ઉનાળાના વેકેશન બાદ આજે ફરીથી શાળાઓ ખૂલી
Live TV
-
રાજ્યભરમાં શાળાઓના 35 દિવસના ઉનાળાના વેકેશન બાદ આજે ફરીથી શાળાઓ ખૂલી છે. 35 દિવસથી સુના પડેલા શિક્ષણ સંસ્થાના સંકુલો બાળકોના કલરવથી પુનઃ ગુંજતા થયા છે. તો સુરત ખાતે નવા સત્રથી શહેર અને જિલ્લાના ધો.1થી 12ના 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ શાળાએ જતા નજરે પડ્યા હતા.
રાજ્યભરમાં શાળાઓના 35 દિવસના ઉનાળાના વેકેશન બાદ આજે ફરીથી શાળાઓ ખૂલી છે. 35 દિવસથી સુના પડેલા શિક્ષણ સંસ્થાના સંકુલો બાળકોના કલરવથી પુનઃ ગુંજતા થયા છે. તો સુરત ખાતે નવા સત્રથી શહેર અને જિલ્લાના ધો.1થી 12ના 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ શાળાએ જતા નજરે પડ્યા હતા. શાળા શરૂ થતાની સાથે જ તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને 2 મિનિટનું મૌન પાળીને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.
