Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં એકતા યાત્રાનો પ્રારંભ 

Live TV

X
  • રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી - એકતા યાત્રાના ઉપલક્ષ્યમાં એકતા યાત્રાનો પ્રારંભ

    આણંદના વલાસણ ગામે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા રથનું આગમન થયું હતું. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત ખંભાત ધારાસભ્ય મયુર રાવલ આણંદ કલેકટર દિલીપ રાણા સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. આ તૈયાર કરાયેલા રથ પર સરદાર પટેલ પરની ડોક્યુમેન્ટરી ફિલ્મ લોકોને બતાવવામાં આવશે.

    રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી - એકતા યાત્રાના ઉપલક્ષ્યમાં બોટાદ જિલ્લામાં આજે એકતા યાત્રાનો પ્રારંભ ઉર્જામંત્રી સૌરભ પટેલ દ્વારા કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે કલેકટર સુજીત કુમાર ડી.ડી.ઓ આશિષ કુમાર જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સહિત જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એકતા રથ પર સરદાર વલ્લભભાઈ પટેલના જીવનકાર્યોને આલેખતા સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply