રાજ્યમાં આજે ઓરેન્જ એલર્ટની આગાહી
Live TV
-
રાજસ્થાનના રણથી પવન ગુજરાત તરફ આવતો હોવાથી ,વાતાવરણ ગરમ રહેશે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આજે ઓરેન્જ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. આવતીકાલે દિવસે ,યલો એલર્ટની આગાહી ,કરવામાં આવી છે. આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ થવાની સંભાવના હોવાને કારણે ,વરસાદ માટે ,વાતાવરણ સારૂ દેખાય છે. 6 જુનથી 7 જુન સુધીમાં ,ચોમાસુ કેરળ પહોંચવાની આગાહી ,હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હિટવેવની કોઇ આગાહી નથી ,એટલે ગરમીમાં ,થોડી રાહત રહેશે. રાજસ્થાનના રણથી પવન ,ગુજરાત તરફ આવતો હોવાથી ,વાતાવરણ ગરમ રહેશે
