Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કુલ 572 તો અમદાવાદ જિલ્લામાં કુલ 215 નવા કોરોનાના કેસ

Live TV

X
  • છેલ્લા 24 કલાકમાં સુરતમાં આજે નવા 172 કેસ નોંધાયા છે અને 5ના મોત થયા છે.

    આજ રોજ રાજ્યમાં નવા 572 કોરોનાના કેસ નોંધાયા છે. નવા કેસની સામે 575 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,40,080 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

    રાજ્યના‍ જુદા‍ જુદા‍ જિલ્લાઓમાં આજની‍ તારીખે‍ કુલ ૨,૨૯,૧૩૭ વ્યક્તિઓને ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જેપૈકી ૨,૨૫,૨૫૧ વ્યક્તિઓ હૉમ ક્વૉરેન્ટાઈન છે અને ‍૩,૮૮૬ વ્યક્તિઓને ફેસિલિટી ક્વૉરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

    અમદાવાદ જિલ્લામાં આજે 215 નવા કેસ નોંધાયા છે, તો 15ના મોત છેલ્લા 24 કલાકમાં થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply