રાજ્યમાં કૉંગો ફીવર દેખા દેતાં તંત્ર સતર્ક, જામડી ગામે બીજું શંકાસ્પદ મોત
Live TV
-
સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના જામડી ગામમાં એક મહિલાનું ખુબ જ ગંભીર કોંગો બીમારીના કારણે મોત થયું હોવાનો ખુલાસો થયો હતો.
ત્યારે બીજી મહિલાનું પણ મોત શંકાસ્પદ કોંગો ફિવરને કારણે જ થયાનું અનુમાન છે. એક જ ગામમાં કોંગો ફીવરને કારણે બે મહિલાના મોત થતાં આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. જિલ્લામાં કોંગો ફિવરે ફરી દેખા દેતા તંત્ર હરકતમાં આવી ગયું છે.
