Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાના નવા 1108 કેસ નોંધાયા, 24 લોકોના મૃત્યુ

Live TV

X
  • ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1108 કેસ નોંધાયા, જ્યારે 24 લોકોના મૃત્યુ થયા...છેલ્લા 24 કલાકમાં 1032 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા...રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 13198 થઈ...જ્યારે ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસનો આંક 57982 થયો...રાજ્યમાં અત્યાર સુધી કુલ 42412 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

    ⭕ ગુજરાતમાં નવા 1108 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત ,1032 લોકો ડિસ્ચાર્જ

    ⭕ 24 કલાકમાં સુરત 293,અમદાવાદ 156,વડોદરા 91,રાજકોટ 79,ગાંધીનગર 44,ભાવનગર-દાહોદ 38,બનાસકાંઠા 34,સુરેન્દ્રનગર 32,જામનગર-અમરેલી 26,નવસારી 21,મહીસાગર 20,ભરૂચ-પંચમહાલ 19,મહેસાણા-પાટણ-વલસાડ 18,જૂનાગઢ-નર્મદા 16,ગીરસોમનાથ 15,ખેડા 13,આણંદ 11,કચ્છ 10,મોરબી 9,બોટાદ-સાબરકાંઠા 8,તાપી 6,પોરબંદર 4,અરવલ્લી 2 કેસ

    ● રાજ્યમાં કુલ કેસ : 57982
    ● રાજ્યમાં કુલ મોત : 2372
    ● રાજ્યમાં કુલ સ્વસ્થ : 42412

    ⭕ જિલ્લા વાઈસ કેસ :
    •અમદાવાદ- 26032
    •વડોદરા-4367
    •સુરત-12223
    •રાજકોટ-1559
    •ભાવનગર-1252
    •આણંદ-440
    •ગાંધીનગર-1346
    •પાટણ-544
    •ભરૂચ-798
    •નર્મદા-280
    ‌•બનાસકાંઠા-666
    ‌•પંચમહાલ-429
    •છોટાઉદેપુર-138
    •અરવલ્લી-300
    •મહેસાણા-770
    •કચ્છ-481
    •બોટાદ-208
    •પોરબંદર-48
    •ગીર-સોમનાથ-338
    ‌•દાહોદ-490
    •ખેડા-547
    •મહીસાગર-300
    •સાબરકાંઠા-391
    •નવસારી-503
    •વલસાડ-577
    •ડાંગ- 15
    •દ્વારકા-45
    •તાપી-139
    •જામનગર-622
    •જૂનાગઢ-784
    •મોરબી-210
    •સુરેન્દ્રનગર-675
    •અમરેલી-381 કેસ નોંધાયા

    Update- 28.07.2020 5.00 PM

    ‌(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply