Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાના નવા 1191 કેસ નોંધાયા, તો સુરત જિલ્લામાં 268 કેસ 

Live TV

X
  • આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1191 કેસ નોંધાયા છે, તો સામે 1279 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 88.36 ટકા થયો છે. 

    અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,39,149 દર્દીઓએ કોરોનાના મ્હાત આપી છે.  રાજ્યમા આજે 52,657 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં નવા કેસની સાથે કુલ કેસનો આંકડો 1,57,474 પર પહોંચ્યો છે. 

    રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14,705 છે, જેમાંથી 92 વેન્ટિલેટર પર છે અને 14,613 સ્ટેબલ છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે કુલ મોતનો આંકડો 3620 પર પહોંચી ગયો છે. 

    આજે સુરત જિલ્લામાં કોરોનાના નવા 268 કેસ, અમદાવાદ જિલ્લામાં નવા 189 અને વડોદરા જિલ્લામાં નવા 125 કેસ નોંધાયા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply