Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાના નવા 1302 કેસ નોંધાયા, તો 9 દર્દીઓના મોત

Live TV

X
  • આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1302 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 1246 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 85.75 ટકા થયો છે.

    આજે રાજ્યમાં કુલ 56,700 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,22,365 દર્દીઓ સાજા થયા છે.

    રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16836 છે, જેમાંથી 87 વેન્ટિલેટર પર છે અને 16749 સ્ટેબલ છે. રાજ્યમાં નવા 9 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે રાજ્યમાં કુલ મોતનો આંકડો 3499 પર પહોંચી ગયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply