Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાના નવા 1335 કેસ નોંધાયા, 1473 દર્દીઓ સાજા થયા

Live TV

X
  • આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1335 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 1473 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 86.16 ટકા થયો છે.

    રાજ્યમાં અત્યાર સુધીમાં 1,25,243 દર્દીઓ સાજા થયા છે. આજે રાજ્યમાં કુલ 51,879 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

    રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16597 છે, જેમાંથી 91 વેન્ટિલેટર પર છે અને 16,506 સ્ટેબલ છે. રાજ્યમાં નવા 10 દર્દીઓના મોત થયા છે, અને તેની સાથે રાજ્યમાં કુલ મોતનો આંકડો 3522 પર પહોંચ્યો છે.

    આજે સુરત જિલ્લામાં નવા 281 કેસ, અમદાવાદ જિલ્લામાં નવા 187 કેસ અને રાજકોટ જિલ્લામાં નવા 147 કેસ નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply