રાજ્યમાં કોરોનાનો કેર યથાવત; સુરતમાં નવા 46 કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત્-ગઈકાલે નોંધાયેલા 520 કેસ બાદ આજે સુરતમાંથી મળ્યા નવા 46 કેસ- તો ભરૂચ અને આણંદમાંથી સાત સાત, પાટણમાંથી 5 કેસ પોઝિટિવ- જ્યારે મોરબી, વાંકાનેર, જામનગર અને રાજકોટમાંથી સામે આવ્યા 1-1 કેસ.
