Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 617 થઈ, કુલ 45 નવા કેસ નોંધાયા

Live TV

X
  • અમદાવાદમાં 31 નવા કેસ, તો સુરતમાં કોરોનાના 9 કેસ નોધાયા

    રાજ્યમાં નવા નોધાયેલા 45 કેસની જિલ્લાવાર વિગત

    અમદાવાદ ૩૧ 
    સુરત ૦૯ 
    ભાવનગર ૦૧ 
    મહેસાણા ૦૨ 
    દાહોદ ૦૧ 
    ગાંધીનગર ૦૧

    કુલ ૪૫ 

    અત્યાર સુધી કોરોના વાયરસને કારણે જિલ્લાવાર નોંધાયલા કુલ પોઝિટીવ કેસની સ્થિતિ

    અમદાવાદ ૩૫૧
    સુરત ૪૨ 
    રાજકોટ ૧૮
    વડોદરા ૧૦૭ 
    ગાંધીનગર ૧૬ 
    ભાવનગર ૨૪
    કચ્છ ૪ 
    મહેસાણા ૪ 
    ગીર-સોમનાથ ૨ 
    પોરબંદર ૩ 
    પંચમહાલ ૨ 
    પાટણ ૧૪ 
    છોટા ઉદેપુર ૩ 
    જામનગર ૧ 
    મોરબી ૧ 
    આણંદ ૯ 
    સાબરકાંઠા ૧ 
    દાહોદ ૨ 
    ભરૂ ૧૧ 
    બનાસકાંઠા ૨ 

    કુલ ૬૧૭ 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply