રાજ્યમાં કોરોના વાયરસના કુલ 241 કેસ, અત્યાર સુધી 17ના મોત
Live TV
-
26 લોકો કોરોના વાયરસથી રિકવર થયા
જિલ્લાવાર કોરોના વાયરસના સંક્રમણના આંકડા
અમદાવાદમાં 133
સુરતમાં 25
ભાવનગરમાં 18
ગાંધીનગરમાં 13
વડોદરામાં 18
રાજકોટમાં 11 કેસપાટણમાં 5
પોરબંદરમાં 3
ગીર સોમનાથમાં 2
કચ્છમાં 2
મહેસાણામાં 2
પંચમહાલમાં 1
છોટાઉદેપુરમાં 2
જામનગરમાં 1
મોરબીમાં 1
આણંદમાં 2
સાબરકાંઠામાં 1
દાહોદમાં 1
