Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત,રાજ્યમાં 14 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો

Live TV

X
  • રાજ્યમાં 14 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે. ગાંધીનગરમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 43.9 ડિગ્રી, ડિસા અને પાટણમાં 43 ડિગ્રી, રાજકોટમાં 42.7 ડિગ્રી, જૂનાગઢ, અમરેલી અને વડોદરામાં 42.6 ડિગ્રી, ભાવનગરમાં 41.9 ડિગ્રી, ભુજમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત પ્રદેશ પર પશ્ચિમ-ઉત્તર તરફના પવન ફુંકાઈ રહ્યા હોવાથી આગામી 48 કલાક દરમિયાન દિવસનું તાપમાન યથાવત રહેવાની શક્યતા છે.

    આગામી દિવસમાં  બે દિવસ બાદ પવનની દિશા બદલાશે તેના પરિણામે તાપમાનમાં 2 થી 3 અંશ સેલ્સિયસ જેટલો ઘટાડો નોંધાવાની શક્યતા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં આગામી દિવસોમાં વાવાઝોડાની શક્યતા વચ્ચે વરસાદી ઝાપટા સાથે, ભારે પવન ફુંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply