Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 687 કેસ નોંધાયા

Live TV

X
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 687 નવા કેસ નોંધાયા છે અને 18ના મોત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં 340 દર્દીઓ સ્વસ્થ થયા છે.

    આ નવા કેસોની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 34,686 પર પહોંચી ગઈ છે, તો રાજ્યમાં કુલ મોતનો આંકડો 1906 પર પહોંચી ગયો છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 7839 છે, તો અમદાવાદ જિલ્લામાં 24 કલાકમાં 204 નવા કેસ નોંધાયા છે, તો સુરત જિલ્લામાં પણ 204 નવા કેસ નોંધાયા છે.

    છેલ્લા 24 કલાકમાં 18ના મોત થયા છે, તેમાંથી અમદાવાદ જિલ્લામાં 10ના, સુરતમાં 5ના, પંચમહાલમાં 1ના અને ખેડામાં 2ના મોત થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply