Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં ઠેરઠેર વરસાદી ઝાપટા, વાતાવરણમાં ઠંડક પ્રસરી

Live TV

X
  • ભારે ગરમી અને વાતાવરણમાં બફારા બાદ રાજ્યમાં ધીમે ધીમે મેઘરાજાનું આગમન થઇ રહ્યું છે.

    ભારે ગરમી અને વાતાવરણમાં બફારા બાદ રાજ્યમાં ધીમે ધીમે મેઘરાજાનું આગમન થઇ રહ્યું છે. સોમવારે સવારે સાબરકાંઠા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી.

    અંબાજી, દાંતા, ખેડબ્રહ્મા, મોડાસા અને પોશીના વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડયા હતા. તેની પહેલા સુરત, તાપી, ગીરીમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં અને અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાએ ધીમી ધારે એન્ટ્રી કરી હતી. બીજી તરફ છોટા ઉદેપુરમાં પણ સામાન્ય વરસાદ પડ્યો હતો. જો કે વરસાદી ઝાપટા બાદ લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply