Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં તાપમાનમાં સતત ઘટાડો, નલિયા 8.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર

Live TV

X
  • આગામી 5 દિવસમાં ઠંડીનો પારો 13થી 15 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના

    સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ફૂંકાઈ રહેલા ઈશઆની પવનના કારણે ઠંડીનો પારો ઉપર જઈ રહ્યો છે.લઘુતમ તાપમાન સતત ઘટી રહ્યું છે.અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી નીચે રહેતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.નલિયા 8.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર રહ્યું હતું.જ્યારે અમદાવાદમાં 12 ડિગ્રી સાથે સિઝનનું સૌથી તાપમાન નોંધાયું હતું.હાડ થીજાવતી ઠંડી વચ્ચે રાહતના સમાચાર એ છે કે આગામી બે ત્રણ દિવસમાં ઠંડીમાં ઘટાડો થશે.હવામાન વિભાગના કહેવા મુજબ હવે પવનની દિશા બદલાઈને દક્ષિણપશ્ચિમ તરફ જશે.જેના કારણે ઠંડીનું પ્રમાણ ઓછું થશે.આગામી 5 દિવસમાં ઠંડીનો પારો 13થી 15 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply