Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં પારો ગગડ્યો: કંડલા 10°C સાથે સૌથી ઠંડું, મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો

Live TV

X
  • રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.10.0 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે કંડલા રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું છે.

    રાજ્યના મોટા ભાગના શહેરોના લઘુત્તમ તાપમાનમાં ધરખમ ફેરફાર જોવા મળ્યો છે.ગુજરાતમાં લઘુત્તમ તાપમાન કંડલા-10.0 ,દાહોદ-12.8 ,ડાંગ-13.1 ,ગાંધીનગર-15.5 ,વડોદરા -15.4,અમરેલી-15.4,અમદાવાદ-16.5,રાજકોટ-15.8 (2 ડિગ્રીનો ઘટાડો)હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ, અને દીવ તથા દાદરા નગર અને હવેલી સંઘ પ્રદેશોમાં છેલ્લા 24 કલાક દરમિયાન હવામાન સૂકું અને વાદળછાયું રહેશે.લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાને કારણે સવારના અને રાત્રિના સમયે ઠંડીનું જોર વધ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply