રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે તે માત્ર અફવા છે
Live TV
-
રાજ્યમાં ફરીથી લોક ડાઉન લાગુ કરવામાં આવશે એવા જે સમાચારો વહેતા થયા છે તેમાં કોઈ જ તથ્ય નથી. મુખ્ય સચિવશ્રીએ કોઈ જ વીડિયો કોન્ફરન્સ આ વિષયે કલેકટરો સાથે કરી નથી કે તેમની પાસેથી કોઈ અભિપ્રાય પણ આ બાબતે મેળવ્યા નથી એટલે રાજ્યમાં લોક ડાઉન ફરી લાગુ કરવા અંગે ના સમાચાર માં સત્ય થી વેગળા છે
