Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં મુસાફરોની હેરફેર માટે ઉપયોગમાં લેવાતી બસો, ટેક્સી, મેક્સી પર 25 માર્ચ સુધી પ્રતિબંધ

Live TV

X
  • રાજ્યમાં મુસાફરોની હેરફેર માટે ઉપયોગમાં લેવાતી બસો, ટેક્સી, મેક્સી પર કોરોના સંક્રમણની સંભાવનાને કારણે 25 માર્ચ સુધી જાહેરહિતમાં પ્રતિબંધ મુકાયો છે. જોકે, આ પ્રતિબંધમાં અંગત વપરાશના વાહનો, માલવાહક વાહનો તથા સરકારી ફરજના હેતુ માટે વપરાતા વાહનોનો સમાવેશ થતો નથી. આ ઉપરાંત ગાંધીનગર ખાતે સરકારી કર્મચારીઓને લાવવા લઈ જવા વપરાતી જીએસઆરટીસી સંચાલિત પોઈન્ટની બસોની સેવાનો પણ આ પ્રતિબંધમાં સમાવેશ થતો નથી. આ સેવાઓ નિયમિત રીતે ચાલુ છે. કર્મચારીઓ રોજની જેમ આ બસોનો ઉપયોગ કરી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply