Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, મુન્દ્રા-માંડવીને જોડતો હાઈવે કરાયો બંધ

Live TV

X
  • જોકે આવતીકાલ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી છે.

    સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાનું શરૂ થઈ ગયું છે. ભારે વરસાદને કારણે મુન્દ્રા-માંડવીને જોડતો હાઈવે બંધ થયો છે. દ.ગુજરાત ની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. સાથે સાથે રાજ્યના અનેક જળાશયો અને નદીઓમાં નવા નીર આવ્યા છે.

    અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસુ બરાબરનું જામ્યુ છે. અમદાવાદ સહિતના રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. જ્યારે ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી પ્રવર્તી રહી છે. બીજી તરફ હવામાન વિભાગે આવતીકાલ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply